નખત્રાણા: બિહારની જીતનું નખત્રાણામાં જશ્ન, MLA - MP જોડાયા
બિહારની જીતનું નખત્રાણામાં જશ્ન બિહારમાં બહુમતી સાથે ભાજપની જીતનું અબડાસા વિધાનસભા વિસ્તારના અબડાસા લખપત અને નખત્રાણા તાલુકા ભાજપના કાર્યકરોએ આપણા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ની કાર્યાલય નખત્રાણા ખાતે ફટાકડા ફોડી જીતનું જસ્ન બનાવ્યું હતું ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવ્યું હતું અને આતંશ બાજી કરી હતી ભાજપના કાર્યકરો સાથે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે ખુશી મનાવી હતી