રાજકોટ: પોલીસને 'બગાસુખાતાપતાસુ' મળ્યુ, રાજકોટ અમદાવાદ હાઈવે પર દેશીદારૂના ટ્રકે પલટી મારી, મોટાપ્રમાણમાં દેશીદારૂનોજથ્થો ઝડપાયો
Rajkot, Rajkot | Sep 14, 2025
ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર દેશી દારૂ ભરેલ ટ્રક પલટી મારી જતા હાઇવે પર દારૂની રેલમછેલ જોવા...