લાખણી: સદા આંબાના છોડ ને કલમો કઈ રીતે બનાવી શકાય તે મુદે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ શો મીડિયામાં માહિતી આપતો વીડિયો વાઈરલ થયો
ઉનાળા ની સિઝનનો રાજા એટલે કેસર કલમી કેરી અને આ કલમી કેરી મીઠી અને સદા આંબાના છોડ માં કલમ કઈ રીતે કરી શકાય અને એય એક સામટા લાખો છોડ જે કલમી કરી અને ખેડૂત પોતાની આવકમાં વધારી કઈ રીતે કરી શક્યા તે મુદે વિસ્તૃત માહિતી સો મીડિયામાં વિડીયો મારફતે માહિતી આપી હતી જે આજે બપોરે 4 કલાકે વીડિયો વાઈરલ થયો હતો