ઘોઘા તાબેના કોળિયાક દરિયા કિનારા પાસેથી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા.11/1/26 ને રવિવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા તાબેના કોળિયાક દરિયા કિનારા પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકા સ્પદ હાલત માં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ જીતેન્દ્રભાઈ ગગજીભાઈ બારૈયા ઉંમર વર્ષ 34 રહે શુભદેવ રિસોર્ટ પાસે તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલ નિ છરી મળી આવતા તેની સામ