ભચાઉ: નંદગામ નજીક માદક પદાર્થ ગાંજા સાથે 2 આરોપીને SOGએ ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Nov 21, 2025 એસોજીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ત્યારે બાતમીના આધારે નંદગામ નજીક એક્ટિવા સંતાડેલ માદક પદાર્થ ગાંજા સાથે આરોપી આમીર હુસૈન અલી હુસૈન અને ધનજી વિશા રબારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ એસોજીએ ગાંજો, એક્ટિવા અને મોબાઈલ સહીત કુલ 80 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.