ગોંડલ: ગોંડલમાં રાજકુમાર રતનલાલ જાટ(ચોધરી) નામનો યુવક ઘરેથી ગુમ થયો હોવાની પિતાએ પોલીસમાં કરી લેખિત ફરિયાદ અનેક આક્ષેપો
Gondal, Rajkot | Mar 8, 2025 ગોંડલમાં રાજકુમાર રતનલાલ જાટ(ચોધરી) નામનો યુવક ઘરેથી ગુમ થયો હોવાની પિતાએ પોલીસમાં કરી લેખિત ફરિયાદ... યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરતો પોતાનો પુત્ર ગૂમ થતા પરિવારજમાં ચિંતાનું મોજુ ફેલાયુ હતું.. લેખિત ફરિયાદમાં પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે મોટરસાયકલ ઉભુ રાખતા યુવકને માર માર્યો હોવાના આક્ષેપો... પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસોએ બંગલામાં લઈ જઈને માર માર્યો હોવાના આક્ષેપ...