ભુજ: ભારે વરસાદના કારણે ભુજના બસસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા, બેટની માફક ફેરવાયેલ વિસ્તારમાં વાહનો માંડ માંડ નીકળ્યા
Bhuj, Kutch | Sep 8, 2025
ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું,કચ્છમાં આજે મેઘમહેર પૂર્વ પશ્ચિમ કચ્છમાં સાર્વત્રિક વરસાદ,ભારે વરસાદના કારણે પાણી...