જામનગર શહેર: ખંભાળિયા ગેટ સહિતના વિસ્તારોમાં સીટી એ પોલીસ દ્વારા પીઆઈની ઉપસ્થિતિમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરાય
Jamnagar City, Jamnagar | Sep 14, 2025
જામનગર શહેરના ખંભાળિયા ગેટ સહિતના વિસ્તારોમાં સીટી એ પોલીસ દ્વારા ગઈકાલે સાંજે ખાસ ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી...