ગારિયાધાર: નગરપાલિકામાં નગરસેવક દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું પાણી સહિતના મુદ્દે રોષ
ગારીયાધાર નગરપાલિકામાં વોર્ડ નંબર 3ના નગરસેવક દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું તેમાં પાણી સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હોય જે મામલે યોગ્ય કરવામાં ન આવતા નગરસેવકે પાલિકાના પટાંગણમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને પાલિકા કામગીરી કરે તેવી માંગ ઉઠવા પાણી છે