મલાણા પાટીયા નજીક સ્ક્રેપની હાલતમાં બિન વરસી મોબાઈલનો જથ્થો મળી આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Palanpur City, Banas Kantha | Nov 1, 2025
પાલનપુરના મલાણા પાટીયા નજીક સ્ક્રેપની હાલતમાં બિનવારસી મોબાઈલનો જથ્થો મળી આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આજે શનિવારે સાંજે 6:30 કલાક આસપાસ આ અંગેની જાણકારી મળી છે.