ધાનેરા: ધાનેરાના સિયા ગામના અંદાજે 3100 ટોકન રદ થતા ખેડૂતો એ ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવાની માગ કરી.
ધાનેરા ના અંદાજે 3100 ટોકન રદ થતા ખેડૂતો એ ફરી સર્વે કરી સાચા ખેડૂતો ને ન્યાય આપવાની માગ કરી છે, હજુ સર્વે ચાલુ છે એમ પણ આટલી મોટી સંખ્યામાં ટોકન રદ્દ થયા ખેડૂતોએ રજૂઆત કરી છે કે ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવામાં આવે.