ભુજ: ભુજ નગરપાલિકાએ વેપારીઓને ગંદકી બદલ દંડ ફટકાર્યો
Bhuj, Kutch | Oct 11, 2025 ભુજ નગરપાલિકાએ વેપારીઓને ગંદકી બદલ દંડ ફટકાર્યો અહીંની નગરપાલિકાની સેનિટેશન શાખાએ વિવિધ વિસ્તારમાં વેપારી / લારી / ગલ્લાવાળાઓ દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ 12,000નો દંડ ફટકાર્યો હતો. મુખ્ય અધિકારી અને સેનિટેશન ચેરમેન અનિલ છત્રાળાનાં માર્ગદર્શનમાં આ કામગીરી ભવિષ્યમાં ચાલુ રાખવામાં આવશે તેવું પાલિકાની યાદીમાં જણાવાયું છે. સ્વચ્છતા જાળવવા ડસ્ટબિન વગેરેની વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત એક જ વેપારી વારંવાર ગંદકી કરતાં જણાશે તો દુકાન સીલ કરવા, લારી / ગલ્લા