રાજકોટ: લુખ્ખાઓની લુખ્ખાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો, પોલીસને દારૂની બાતમી આપવાની શંકાના આધારે મવડી નજીક યુવક પર હુમલો કરાયો
Rajkot, Rajkot | Sep 9, 2025
પોલીસને દારૂની બાતમી આપવાની શંકાના આધારે મવડી રોડ નજીક આવેલ ભક્તિધામ સોસાયટી -2માં રહેતા દિલીપભાઈ નામના 35 વર્ષીય યુવક...