જામનગર શહેર: વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો #jansamasya
Jamnagar City, Jamnagar | Sep 10, 2025
જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર, ખુદ શાસક પક્ષના નગરસેવકના જ...