ગોધરા: જિલ્લા ક્લેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય વિદ્યાલય ખાતે VMC અને VCMC બેઠક યોજાઇ
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરામાં આજે તા.૨૪ સપ્ટેમ્બર, બુધવારના રોજ બપોરના ૦૨-૦૦ વાગ્યે પંચમહાલના જિલ્લા કલેક્ટરશ્રી તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી અજય દહિયાની અધ્યક્ષતા હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શાળાના પ્રાચાર્ય અને શાળા વ્યવસ્થાપન સમિતિના સચિવ શ્રી રૂપ કિશોર ચૌધરી દ્વારા શાળાના વિકાસ સંબંધિત વિવિધ કાર્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના સભ્યો દ્વારા શાળા તથા વિદ્યાર્થીઓના હિ