અંજાર: વોર્ડ નંબર સાત ખાતે શ્રી અંજાર મહેશ્વરી સમાજના ૬૪ વ્રતધારી દ્વારા અઢઈડા/ એકઈડા વ્રતની કરી ઉજવણી
Anjar, Kutch | Sep 15, 2025 શ્રી મહેશપંથી મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પુજ્ય દેવ શ્રી લુણગદેવના અઢી દિવસના વ્રત (અઢઈડા વ્રત) ની ઉજવણી શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા ધાર્મિક પરંપરાથી કરવામાં આવી હતી.