પાલીતાણા: ધારી ડેમના દરવાજા ખોલવામાં આવતા પાલીતાણા તાલુકાના નદી કાંઠા ગામોને એલર્ટ કરાયા
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ધારી ડેમ છલકાયો છે અને તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ત્યારે એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને પાલીતાણા તાલુકાના રોહિશાલા , ડુંગરપુર, ચોક જાળીયા માનાજી સહિતના ગામોના લોકોને નદીના પટમાં ન જવાય તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને દરવાજા ખોલવામાં આવ્યા છે