ધરમપુર: બામટી ગામ ખાતે બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પોષણ ઉત્સવ 2025 નું આયોજન કરાયું| ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
મંગળવારના બે કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ધરમપુર બામટી ખાતે પોષણ ઉત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ| પટેલ ઉપસિ્થત રહ્યા હતા આ નિમિત્તે ઉપસિ્થત રહેલી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની પૌષિ્ટક વાનગીઓનો સ્વાદ પણ તેઓએ માણ્યો હતો અને પોષણ ઉત્સવ 2025 ની ઉજવણી ઉત્સાહભેર કરી હતી