માંગરોળ: તાલુકામાં શેરડીના પાકમાં અતિશય વરસાદ અને યુરિયા ખાતર નહીં મળતા વાઈટ ફ્લાય નો ઉપદ્રવ વધતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા
Mangrol, Surat | Sep 2, 2025
માંગરોળ તાલુકામાં શેરડીના પાકમાં અતિશય વરસાદ અને યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે ચાલુ વર્ષે સતત 90...