મહુવા: મહુવાથી પરત ફરતા ખેડૂત પર હુમલો: ગાડી તોડી, પાઈપથી માર માર્યો
મળતી માહિતી મુજબ, બાલાપર ગામના રહેવાસી ગભરૂભાઈ ભુકણ મહુવા થી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બાંભણીયા થી મોરંગી રોડ ઉપર એક કાળી કાર દ્વારા તેમની બોલેરો ગાડી આડી રાખી રોકવામાં આવી હતી. આ દરમિયાન કારમાંથી ચાર લોકો ઉતરી ફરીયાદી સાથે બોલાચાલી શરૂ કરી હતી. થોડા સમય બાદ મોટરસાયકલ પર આવેલા બે લોકોમાંથી એક તરીકે ઓળખાતા વનરાજભાઈ દેસાઈએ પાઈપ વડે ગાડીના આગળના