ભચાઉ તાલુકાના વોંધ ગામે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી વેલા છગન કોલીની બનાવેલ ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પોલીસ દ્વારા ડિમોલિશન કરીને જગ્યાને ખુલી કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આજે સાંજે માહિતી આપી હતી