વડગામ: એદરાણા ગામે છાપી 108ની ટીમે સમયસર પ્રસુતાની ડિલિવરી કરાવી નવજાત બાળક અને માતાનો જીવ બચાવ્યો.
વડગામ તાલુકાના એદરાણા ગામે છાપી 108ની ટીમે સમયસર પ્રસુતાની ઘરે જ ડિલિવરી કરાવી નવજાત બાળક અને માતાનો જીવ બચાવ્યો હોવાની જાણકારી આજે મંગળવારે સાંજે છ કલાકે છાપી 108ની ટીમના સૂત્રોએ આપી છે.