મુન્દ્રા ખાતે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મુન્દ્રા ખાતે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું 🔥🔥