આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોપર્ટી કાર્ડ, વીજળી, લગ્ન નોંધણીના ખોટા પ્રમાણપત્રો, અનધિકૃત ખનન અને શરતભંગ જેવી પ્રજાલક્ષી પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓના સહાય વિતરણ, વીજ જોડાણ તથા અન્ય જરૂરી બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ