આજે બુધવારે બપોરે 4.30 વાગ્યાની આસપાસ AMC કચેરી ખાતેથી સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે સુરક્ષાને ધ્યાને રાખીને બ્રિજ બંધ કરવામાં આવ્યો.સ્પાન અને રોડ પર તિરાડ જોવા મળી હતી.વિવિધ એજન્સીઓ બ્રિજની તપાસ કરી રહી છે.શહેરના 90થી વધુ બ્રિજની પ્રાથમિક તપાસ કરાઇ.AMCમાં વિવિધ વિભાગોમાં સ્ટાફની ભરતી ચાલુ.