અંજાર શહેરમા એ.આર.ઓ દ્વારા શહેરના તમામ બી.એલ.ઓને 4612 ખોટા સાત નંબર ના ફોર્મ ભરી ને આપવામાં આવ્યા છે તે સંદર્ભે તાત્કાલિક નિયમ અનુસાર કાર્યવાહી કરવાની લેખિત રજુઆત અંજાર નગરપાલિકાના વિરોધપક્ષનેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાંત અધિકારી અને શહેરના મુખ્ય ચુંટણી અધિકારી ચૌધરી સાહેબ પાસે કરાઈ હતી. જેની માહિતી વિરોધ પક્ષના નેતાએ આજરોજ મિડિયા સમક્ષ આપી