જસદણ: જસદણ તાલુકાના આટકોટ બુઢણપરી નદી પાસે તળાવ નું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કરવામાં આવ્યું
Jasdan, Rajkot | Apr 5, 2025 જસદણ તાલુકાના આટકોટ ગામે બુઢણપરી નદી પાસે નવું તળાવ નું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કરવામાં આવ્યું 3.39 ખર્ચ આ તળાવ બનવાથી કામગીરી હાથ ધરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કરવામાં આવ્યું