વેજલપુર: અમદાવાદમાં પોલીસના જાહેરનામાનો ભંગ, કથિત મહિલા સિંગરે જોખમી રીતે જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા
અમદાવાદમાં પોલીસના જાહેરનામાનો ભંગ.. કથિત મહિલા સિંગરે જોખમી રીતે જાહેર રોડ પર ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી.. ઓવરબ્રિજ પર ગેરકાયદેસર જાહેરમાં ફટાકડા ફોડી સીનસપાટા કર્યા.. જેનો વીડિયો મંગળવારે 10 કલાકે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.. પોલીસે જાહેર માર્ગો પર ફટાકડા ન ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું હતું..