વિસાવદર: ખાંભાગીર ખાતે દીપડા દ્વારા 3 વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો તે બાળકીના પરિવારની મુલાકાતે ધારાસભ્ય
વિસાવદર તાલુકાના ખાંભા ગીર ખાતે લલિતભાઈ ભાણજીભાઈ ડાભીની ત્રણ વર્ષની દીકરીને દીપડાએ તેમના ઘરમાં ઘૂસીને આંખમાં અને મોઢા ઉપર ઇજા પહોંચાડી હતી તેના પરિવારને આજરોજ આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તેમના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા