વેરાવળના રેડ ક્રોસ ભવન ખાતે એક દિવસીય પીપળાના ગણપતિની સ્થાપના કરવામાં આવી, રાષ્ટ્રહિત માટે પ્રાર્થના કરાઈ
Veraval City, Gir Somnath | Aug 28, 2025
વેરાવળ ખાતે રાહત દરે આરોગ્યની સેવા આપતી વિશ્વની સૌથી જૂની સંસ્થા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના...