લખતર: લખતર સદાદ ગામ ખાતે આવેલ સ્વયંભૂ ઊંટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવપુરા કથાનું આયોજન કરવામાં આવ્યું
લખતર તાલુકાના સદાદ ગામ તેમજ 3 સીમમાં આવેલ સ્વયંભુ ઉટેશ્વર મહાદેવજીના મંદિર ખાતે બહાદુરસિંહ દાનુભા રાણા ગામ સદાદ હાલ રાજકોટ પિતૃ મોક્ષ અર્થે શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું 7 દિવસ કથાનું આયોજન કરવા આવ્યું હતું જે.વક્તા ભાવનિભાઈ ઉપાધ્યાય દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું અને સદાદ ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કથામાં ભાગ લઈ કથાનું રસપાન કર્યું હતું અને સાથે દિવસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું