આણંદ: ભાલેજ રોડ ઉપર આઇટીઆઇ સર્કલ પાસે વાહન લે વેચ રજીસ્ટર ન નિભાવતા ગુનો નોંધાયો
Anand, Anand | Dec 20, 2025 આણંદ ગ્રામ્ય પોલીસે શનિવારના રોજ ભાલેજ રોડ iti સર્કલ પાસેથી તપાસ હાથ ધરી હતી. અને વાહન લે વેચ રજીસ્ટર ના નિભાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.