પેટલાદ: બાંધણી ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે રીક્ષા ઉભી રાખતા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Aug 18, 2025
મહેળાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બાંધણી ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય અને લોકોના જાનમાલને નુકસાન...