અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા
Anklesvar, Bharuch | Sep 10, 2025
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આજે સવારથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા...