રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાપર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન લેન્ડ ગ્રેબિંગ તળે દાખલથયેલ ગુનામાં ફરાર આરોપીઓગણેશભાઈ ભોજાભાઈ ગારીયા, હીરાભાઈ ભોજાભાઈ ગારીયાને જેસડા સુવઇ રોડ પર આવેલ નર્મદા કેનાલની બાજુમાં આવેલ મંદિર પાસેથી ઝડપી લેવાયા હતા.