લીંબડી: લીંબડી શહેર માં રેલવે સ્ટેશન રોડ પર વોરા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાઈપલાઈન મા થી પાણી લીકેજ રહિશો પરેશાન
Limbdi, Surendranagar | Aug 27, 2025
લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી વોરા સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની લાઇન માં છે ત્રણ ચાર મહિના થી ભંગાણ પડ્યું છે....