વેરાવળના ભીડીયા બંદરે 17માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઇ,નાયબ વન સંરક્ષક અધિકારીએ આપી વિગતો
Veraval City, Gir Somnath | Aug 30, 2025
વેરાવળના ભીડીયા બંદરે 17 માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી.ખાસ કરીને ગુજરાતના દરિયા કિનારે ખારવા...