હાલોલ: હાલોલના નાથકુવા ગામેથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલ દ્વારા 10 ફુટ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરવામા આવ્યુ
Halol, Panch Mahals | Aug 18, 2025
હાલોલના નાથકુવા ગામે તા.17 ઓગસ્ટ રવિવારના રોજ એક મકાનમાં અજગર આવી ચડતા ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ જીવદયા પ્રેમી...