કેશોદ: કેશોદના પીપળીયા નગર વિસ્તારમાં રહેતા આધેડે બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી મોતને વહાલું કર્યું
કેશોદના પીપળીયા નગર મહેશ્વર મઢી પાસે રહેતા ધીરજ પરબત વણપરિયા  જેને ઘણા વર્ષોથી બીપી તથા સુગરની બીમારી હોય પોતે પોતાની મેળે વાડીએ કૂવામાં પડી મોત થયું, કાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરી