પાલીતાણા: શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો ઠંડક પ્રસરી, ધમાકેદાર વરસાદ પડતા અડધો ઇંચ વરસાદ નોંધાયો
પાલીતાણા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકા એક વરસાદ શરૂ થયો હતો જેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને રોડ પર વરસાદી પાણી રેલાયા હતા ત્યારે વરસાદ પડતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી હતી ત્યારે વરસાદ પડતા જ શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો