જિલ્લા વન વિભાગ ની ટીમે ધનપુરા વિસ્તારમાંથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપી 21 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી કરી
Palanpur City, Banas Kantha | Sep 14, 2025
બનાસકાંઠા જિલ્લા વન વિભાગની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ધનપુરા વિસ્તારમાં અમીરગઢ વન વિભાગની રેન્જની ટીમ દ્વારા ખેરના લાકડા ભરીને ગેરકાયદેસર રીતે લઈ જતા ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં આજે રવિવારે પાંચ કલાકે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પાંચ લાખના લાકડાને 16 લાખનો ટ્રક મળી 21 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.