હિંમતનગર: સિવિલ હોસ્પિટલ ક્વાર્ટર્સના 10 મા માળેથી યુવતીની મોતની છલાંગ:સિવિલ હોસ્પિટલના RMO ડો. વિપુલ જાનીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં આવેલ કવાટર્સના દસમા મારીથી યુવતીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી છે જોકે સારા અર્થે ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી પરંતુ હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર વિપુલ જાનીએ આપી પ્રતિક્રિયા