શહેરા તાલુકાના વાઘજીપુર ગામના વતની અને રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી,અને રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.