જૂનાગઢ: શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે બિસ્માર રસ્તા ને લઈને રજૂઆત, એક મહિનામાં રસ્તા નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ શહેરના બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસનું સહી ઝુંબેશ પૂર્ણ આજે 20,000 થી વધુ નાગરિકોની સહી સાથેનું આવેદનપત્ર| મહાનગરપાલિકા કચેરી ખાતે પાઠવવામાં આવ્યું હતું અને રસ્તા| બનાવવાની માંગ કરવામાં આવી છે આગામી સમયમાં રસ્તાઓ નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.