આ બાબતે મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના નારણપર (રોહા) ગામની સીમમાં આવેલ સેમ્બકોર્પ ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જીના નારાણપર રોહા, આરિખાણા, કમડ, કડુલી, ખુઅડા વિસ્તારમાં બન્યા બનાવ બંધ કન્ટેનર તથા ખુલ્લા સ્ક્રેપ યાર્ડમાં ચોરી થઈ હતી. ફરિયાદી છોટુસિંહ શીકરવારના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમોએ કન્ટેનરની બારી તોડી તેમાંથી ૨,૮૧,૨૦૦ના લુબ્રિકેન્ટ ગ્રીસની ડોલ તેમજ સ્ક્રેપ યાર્ડમાંથી તાંબાની રીંગ, મોટરની રીંગ, વાયરના ટુકડા વગેરે મળી કુલ ૩,૨૭,૨૦૦ના મુદામાલન