ભુજ: માધાપર હાઇવે પર પાણીની લાઈન ફરી લીકેજ થતાં રોડ મા ખાડો પડ્યો
#JanSamasya
Bhuj, Kutch | Nov 3, 2025 માધાપર હાઇવે મુસ્લિમ કબ્રસ્તાન પાસે ભુજ નગરપાલીકા ની પાણી ની લાઈન ફરી લીકેજ જેના કારણે રોડ મા ખાડો પડી ગયેલ છે જેના કારણે વહાન ચાલકો ને ખુબ મુશ્કેલી નું સામનો કરવો પડે છે. શું ભુજ નગરપાલીકા કોઈ નું અકસ્માત થાય તેની રાહ જોઈને બેઠા છે કે પછી પોતાની નૈતિક જવાબદારી પુરી કરશે... કે હનીફ સમા માધાપર સમાજીક કાર્યકર