ફટાકડાની દુકાન અને ગોડાઉન પર GST ના દરોડા લાઠી રોડ પર આવેલ ગોડાઉનમાં જીએસટી ના દરોડા..
Amreli City, Amreli | Oct 16, 2025
અમરેલીમાં ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં GST નો દરોડા દિવાળીનો તહેવાર નજીક આવતા અમરેલીમાં GST ના દરોડા માવાણીભાઈ ફટાકડા વાળાની ત્યાં GST ના અધિકારો પહોંચ્યા.લાઠી રોડ પર આવેલ ગોડાઉનમાં GST ના અધિકારીઓએ દુકાનનું શટર બંધ તપાસ શરૂ કરી.GST ના દરોડાથી અમરેલીમાં ફટાકડા ધારકોમાં ફફડાટ...