આણંદ: કરમસદમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ એક મકાનના ધાબા ઉપર રાખેલ પુળામાંથી કોબ્રા સાપ રેસક્યુ.
Anand, Anand | Nov 6, 2025 કરમસદ રેલ્વે સ્ટેશન રોડ પર વિરાટનગરમાં રહેતા હિતેશભાઈ ભરવાડના ઘર ઉપર રાખેલ પુળા માં કોબ્રા સાપ દેખાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર ને જાણ કરવામા આવી હતી નેચર હેલ્પ ફાઉન્ડેશન ના વોલન્ટેટીયર પિયુષ પરમાર તુરંત સ્થળ પર પહોંચી કોબ્રા સાપનુ રેસ્ક્યુ કરી માનવ વસ્તીથી દૂર છોડવામાં આવ્યો હતો.