નડિયાદ: અમદાવાદની ઘટના બાદ જિલ્લા શિક્ષણ વિભાગનો તમામ શાળાઓમાં બેગનુ સરપ્રાઈઝ ચેકિંગ કરવા તથા વાલીઓને ઘરેથી બેગ ચેક કરવાનો આદેશ
Nadiad City, Kheda | Aug 24, 2025
અમદાવાદમાં બનેલી ઘટનાના પડઘા ખેડા જિલ્લામાં પડયા છે.એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો...