ધાનપુર: ધાનપુર તાલુકાના ઝાબુ ખજૂરી આશ્રમશાળા ખાતે શ્રદ્ધાંજલિ ના વિશિષ્ટ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું
Dhanpur, Dahod | Sep 16, 2025 સમાચારની વાત કરીએ તો આજે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સાંજના ચાર કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ખજૂરી આશ્રમશાળા ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલુભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતના દાતા પરિવાર દ્વારા 145 માં ભવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો.